પરિણામ / ધોરણ 10-12ની Term 1નું પરિણામ થશે જાહેર, કોઈ વિદ્યાર્થી નહીં થાય ફેલ, જાણો માર્કશીટ કઈ રીતે મેળવશો

CBSE 10th 12th term 1 result 2021 declared soon

CBSE ધોરણ 10 અને 12ની ફર્સ્ટ ટર્મની પરીક્ષાનું રિઝલ્ટ થવા જઇ રહ્યુ છે જાહેર. કોઇ પણ વિદ્યાર્થી થશે નહી ફેલ

બ્રેકિંગ ન્યૂઝ