પરીક્ષા / સોશ્યલ મીડિયામાં CBSE ધો.10-12ની પરીક્ષાની તારીખો જાહેર, બોર્ડે કહ્યું ખોટી છે, માનતા નહીં

CBSC board students need to be warned

સોશ્યલ મીડિયા પર હાલ CBSE બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ હોવાનું સામે આવ્યું છે. જે મામલે બોર્ડે જાહેર કર્યું તે તારીખો ફેક છે તેને જોઈને ભ્રમીત ન થતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ