કાર્યવાહી / મોદી સરકારનો સપાટો: ભ્રષ્ટાચારમાં ફસાયેલા કસ્ટમ-કરવેરા વિભાગના 22 અધિકારીઓની હકાલપટ્ટી

CBIC compulsorily retires 22 senior officers on corruption and other charges

નરેન્દ્ર મોદી સરકાર 2.0માં સરકારી વિભાગોની સફાઈ એટલે કે ભ્રષ્ટાચાર, કરવેરા અને કસ્ટમ કેસમાં આરોપી ઓફિસરોને કાઢી મૂકવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીમાં કસ્ટમ અને કરવેરા વિભાગ(CBIC)ના 20થી વધારે સીનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ