ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

એલર્ટ / કોરોના વાયરસના સંકટમાં મોબાઈલમાં આ વાયરસનો છે ખતરો, ચેતી જજો નહીંતર કંગાળ થઈ જશો

Cbi Warns Users To Stay Alert From Dangerous Malware Cerberus

સ્માર્ટફોન યુઝર્સ પર ફરી એકવાર મોટો ખતરો આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. જેથી આ મામલાની ગંભીરતાને જોતા સીબીઆઈએ દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. સીબીઆઈએ આ એલર્ટમાં તમામ રાજ્યોની પોલીસ અને કાનૂની સંસ્થાઓને એક મેલવેયર (વાયરસ) પર નજર રાખવા કહ્યું છે. આ ખતરનાક વાયરસ કોરોના વાયરસ અપડેટથી જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ