મંજૂરી / રોબર્ટ વાડ્રાને મોટી રાહત, દિલ્હી કોર્ટે વિદેશ જવા આપી પરવાનગી

CBI special court allows Robert Vadra to travel abroad for medical treatment

રોબર્ટ વાડ્રાએ પોતાના મોટા આંતરડામાં ટયૂમર (ગાંઠ) હોવાનું કારણ આપીને નાદુરસ્ત તબિયતનાં આધારે કોર્ટ પાસે વિદેશ જવાની મંજૂરી માગી હતી. ત્યારે સીબીઆઇની વિશેષ કોર્ટે રોબર્ટ વાડ્રાને સારવાર માટે છ સપ્તાહ માટે વિદેશ જવાની અનુમતિ આપી દીધી છે. તેમનું કહેવું એમ છે કે તેમની મોટી આંતમાં ટ્યૂમર છે અને તેઓને સારવાર માટે લંડન જવાની પરવાનગી આપવામાં આવે.

બ્રેકિંગ ન્યૂઝ