મહાકૌભાંડ / બીજો નીરવ મોદી! આ ઉદ્યોગપતિએ મોટી-મોટી 14 બેંકોનું 3500 કરોડનું કરી નાખ્યું

cbi registered criminal case against mumbai based frost international its two directors uday jayant desai and sujay uday...

CBIએ ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ અને તેના નિર્દેશકોની વિરુદ્ધમાં કેસ નોંધ્યો છે. તપાસ સમિતિએ મંગળવારે 13 સ્થાનો પર કંપનીના વર્તમાન અને પૂર્વ નિર્દેશકોની સાથે જોડાયેલી પરિસંપત્તિઓ પર રેડ પાડી હતી. કંપની અને તેના નિર્દેશકોએ 14 બેંકના સમૂહની સાથે 3592 કરોડ રૂપિયાથી વધારેની દગાખોરીના કેસમાં CBIની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ