BIG NEWS / પશ્ચિમ બંગાળ: મમતાના વધુ એક મંત્રીને ત્યાં CBIના દરોડા, EDની રડાર પર છે TMC ના નેતાઓ

cbi raids west bengal law minister moloy ghatak residence in asansol in coal scam case

કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ પશ્ચિમ બંગાળના કાયદા મંત્રી અને ટીએમસી નેતા મલય ઘટકના આસનસોલમાં આવેલા ઘર પર દરોડા પાડ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ