દરોડા / સંકટમાં છે કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ, ડીકે શિવકુમાર અને ભાઈના 15 સ્થળો પર CBIની રેડ

cbi raids underway in premises of karnataka congress chief dk shivakumar

કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારના અનેક સ્થળો પર કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે CBIની ટીમે છાપેમારી કરી છે. ભ્રષ્ટાચારના કથિત કેસમાં CBIએ ડીકે શિવકુમારના કર્ણાટક અને મુંબઈ સહિત અન્ય સ્થાનો પર દરોડા પાડ્યા છે. કહેવાઈ રહ્યું છે કે CBIની ટીમે બેંગલુરુમાં ડીકે શિવકુમાર અને તેમના સાંસદ ભાઈ ડીકે સુરેશની સાથે જોડાયેલા 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમાં ડોડાલાહલ્લી, કનકપુરા અને સદાશિવ નગરમાં તેમના જૂના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ