ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કાર્યવાહી / લોન કૌભાંડ મામલે ગુજરાતમાં ડિફોલ્ટરને ત્યાં CBIના દરોડા

CBI Raids in gujarat loan defaulters

છેલ્લા બે દિવસથી દેશભરમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લોન કૌભાંડ કેસમાં CBIએ ગુજરાતમાં પણ દરોડા પાડ્યા છે. અમદાવાદ, ભાવનગર, સેલવાસ અને સુરતમાં CBIના અધિકારીઓએ દરોડા પાડ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ