ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિવાદ / CBIના અધિકારીએ સીનિયર પર લગાવ્યો 'ફેક એન્કાઉન્ટર'નો આરોપ, PMOને કરી ફરિયાદ

CBI Officer Accuses Senior Of Fake Encounter In Letter to PMO Office

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇ (CBI) એક વાર ફરી વિવાદમાં સપડાતી જોવા મળી રહી છે. અગાઉ લાંચને લઇને થયેલા વિવાદ બાદ હવે CBIના એક અધિકારીએ સીનિયર પર 'ફેક એન્કાઉન્ટર' નો આરોપ લગાવતાં આ અંગેની ફરિયાદ PMOમાં કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ