લાંચ કેસ / મોદીના ખાસ મનાતાં ગુજરાત કેડરના IPS અસ્થાનાને CBIએ ભ્રષ્ટાચાર કેસમાં ક્લિનચીટ આપી

CBI gives Rakesh Asthana clean chit in corruption case

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંંત્રી હતા ત્યારે તેમના ખાસ મનાતાં ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાને CBIએ લાંચ મામલે દુબઇના વેપારી અને કથિત વચેટિયા વિરુદ્ધ દિલ્હીની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં સીબીઆઇના પૂર્વ વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું નામ પણ સામેલ હતું, પરંતુ એજન્સીએ રાકેશ અસ્થાનાને ક્લિન ચીટ આપવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ