દિલ્હી / ઓગસ્ટા વેસ્ટલેન્ડ કાંડ: CBIની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં એકપણ નેતાનું નામ નહીં, માત્ર આ લોકોના જ નામ

cbi files supplementary chargesheet in agustawestland

CBIએ ઓગસ્ટ વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર ગોટાળા મામલે શુક્રવારે સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. CBIની ચાર્જશીટમાં મુખ્ય વચેટિયા તરીકે ક્રિશ્ચયન મિશેલ જેમ્સ, રાજીવ સક્સેના અને 13 અન્ય લોકોનું નામ સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ