એરક્રાફ્ટ / CBIએ વિમાન સોદામાં કથિત લાંચ મામલે IAF અધિકારીઓ-સ્વિસ કંપની પર નોંધ્યો કેસ

cbi files case against iaf officials sanjay bhandari swiss firm over alleged kickbacks

કન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) એ વર્ષ 2009માં 75 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં કથિત અનિયિતતાઓને લઇને વાયુસેના, રક્ષા મંત્રાલલના અજ્ઞાત અધિકારીઓ. હથિયાર ડીલર સંજય ભંડારી અને સ્વિટ્ઝરલેન્ડની વિમાન કંપની પિલેટ્સ એરક્રાફ્ટ લિમિટેડના અધિકારીઓ વિરુદ્ધ મામલો નોંધ્યો છે. સીબીઆઇનો આરોપ છે કે આ ડીલમાં કથિત રૂપે 339 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ