ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિશેષ / CBIને દેશના આ 8 રાજ્યોમાં એન્ટ્રીઃ સંઘીય માળખું છિન્નભિન્ન થશે?

cbi entry ban in 8 states of india

દેશના સંઘીય માળખાને છિન્નભિન્ન કરી નાખે તેવી સ્થિતિનું હવે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નિર્માણ થઇ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર અને બિન ભાજપ શાસિત રાજ્યોની સરકારો વચ્ચે હવે એક નવા પ્રકારનું ઘર્ષણ શરૂ થઇ ગયું છે. આ ઘર્ષણ સીબીઆઇના કહેવાતા દુરુપયોગને લઇને છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ