બોલિવૂડ / સુશાંત કેસની તપાસ પૂર્ણ થઇ જવાના અહેવાલોને એજન્સીએ અટકળો ગણાવી, કહ્યું તપાસ હજુ ચાલુ છે

CBI Denies Reports of Reaching to a Conclusion in the Case

સુશાંતની મોતને 5 મહિનાનો સમય વીતી ગયો છે. 14 જૂને સુશાંત તેના બાન્દ્રા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ મામલે એક નવી અપડેટ સામે આવી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ તપાસ કરી રહી છે ત્યારે તપાસ પર આજે ઘણા બધા અહેવાલો સામે આવ્યા હતા જેના પર CBIએ ચુપ્પી તોડી છે અને સ્પષ્ટતા આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ