27 વર્ષે ન્યાય / જામનગર એરફોર્સના જવાનની હત્યા મામલે CBI કોર્ટનો મોટો ચુકાદો, વાયુસેનાના પૂર્વ અધિકારી સહિત 3ને આજીવન કેદ

CBI court Judgment in Jamnagar Air Force jawan murder case

જામનગર એરફોર્સ જવાન ગિરજા રાવતની હત્યા મામલે CBI કોર્ટે ચુકાદો સંભળાવી વાયુ સેનાના પૂર્વ સ્ક્વોડર્ન લીડર સહિત 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ