કાર્યવાહી / સાયબર ફ્રોડ ડામવા CBI એક્શનમાં, એકીસાથે 105 ઠેકાણે પાડ્યા મોટા દરોડા, 300 સંદિગ્ધો રડાર પર

CBI conducting searches at 105 locations along with state police forces against cyber criminals:

દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમની સામે મોટો કોરડો વીઝતાં સીબીઆઈએ આજે દેશભરમાં 105 ઠેકાણે દરોડા પાડ્યાં હતા.

Loading...