ગાંધીનગર / ગુજરાતી બિઝનેસમેનને ફસાવવાના કેસમાં CBIએ પોતાના જ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી

CBI books its own officer for extorting businessmen of gujarat

CBIએ ગાંધીનગરના ઈન્સ્પેકટર સુનીલ નાયર વિરુદ્ધ ઉદ્યોગપતિ શૈલેશ ભટ્ટ પાસેથી પૈસા વસુલ કરવાનો કેસ નોંધ્યો છે.સુનીલ નાયરે ઉદ્યોગપતિ શૈલેશ ભટ્ટને ધમકી આપી કે જો તે લાંચ ન આપે તેના પર કથિતરૂપે બ્લેકમની રાખવા માટે ED અને ઈન્કમટેક્સની રેડ પાડવામાં આવશે. સુનીલ નાયર ગાંધીનગર CBIમાં ઇન્સ્પેકટરના પદ પર હતા. ગયા વર્ષે ફેબ્રુઆરી માસમાં નાયરે કિરીટ માધુભાઈ પલાડીયા સાથે મળીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ