કૌભાંડ / હવે કોલસા કૌભાંડમાં અદાણીના પણ હાથ કાળા થયા? CBIએ નોંધી ફરિયાદ

|CBI books Adani group of companies and others in corruption case

CIL (કોલ ઇન્ડિયા લિમિટેડ)ની હસ્તગત કંપની MCL મહાનંદી કોલફિલ્ડ લિમિટેડના 4 સરકારી અધિકારીઓ અને તેમણે જે 25 કંપનીઓ સાથે કોલસાનો વ્યાપાર કર્યો હતો તે અદાણી ગ્રુપ સહિતની કંપનીઓની સામે CBIમાં કોલસાની ખરીદીમાં ગોટાળો કરવાના ગંભીર આક્ષેપો હેઠળ ૧૯ માર્ચે ફરિયાદ (FIR) કરવામાં આવતા હોબાળો મચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ