તપાસ / હાથરસ કેસમાં આખરે CBIએ તપાસ શરુ કરી; યોગી સરકારે કરી હતી ભલામણ

CBI begins probe on hathras case

CBIએ દેશભરમાં ચર્ચાઈ રહેલા હાથરસ કેસની તપાસ શરૂ કરી દીધી છે. યોગી સરકાર દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવાની ભલામણ કેન્દ્રને મોકલવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ