કાર્યવાહી / ચિદમ્બરમ પિતા-પુત્રની વધતી મુશ્કેલી: CBIએ રેડ બાદ સહયોગીની કરી ધરપકડ, તપાસમાં મોટા ખુલાસાની આશંકા 

CBI arrests Karti Chidambaram's associate after raid, suspects major disclosure in investigation

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના એક નજીકના સહયોગી ભાસ્કર રમણને CBIએ ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી કાલે થયેલી રેડ બાદ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ