શોખીન સાહેબ / 'મને લાગ્યો કૌભાંડનો રંગ...' IAS અધિકારી કે.રાજેશને હતો ગુજરાતી ગીતો ગાવાનો શોખ, જુઓ VIDEO

CBI arrests Gujarat cadre IAS officer K Rajesh sing gujarati song bhajan

સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશના ઘર અને ઓફિસ પર CBIના દરોડા બાદ આજે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ IAS અધિકારી ગીત ગાવાના શોખીન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ