ચેતવણી / સાવધાનઃ તમારુ સેનેટાઈઝર ઝેરી હોઈ શકે છે, પહેલી વાર CBIએ આ એલર્ટ જાહેર કર્યુ

cbi alerts on highly poisonous sanitizers sold in india

મોટાભાગના ડોકટરો કોરોના વાયરસને રોકવા માટે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ આ સેનિટાઇઝર કરવું તમારા બચાવને બદલે જોખમી સાબિત થઈ શકે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પહેલી વાર એક ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે દેશમાં આવા સેનિટાઇઝર પણ વેચાઇ રહ્યા છે જે ખતરનાક રીતે ઝેરી છે. આનાથી લોકોના જીવનને ખતરો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ