સીન્સ / સેન્સર બોર્ડે ફેરવી કાતર, સારા-કાર્તિકના ઇન્ટીમેટ સીન્સ હટાવવા માટે કહ્યુ

CBFC censors Kartik Aaryan and Sara Ali Khan’s intimate scenes in love aaj kal

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન તથા કાર્તિક આર્યન લીડ રોલમાં છે. ફિલ્મમાં જ નહીં પરંતુ ઓફ સ્ક્રીન પણ તેમની કેમિસ્ટ્રી ફેન્સને પસંદ આવી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં બંને વચ્ચે કેટલાંક ઈન્ટીમેટ સીન્સ પણ બતાવવામાં આવ્યા હતાં. જોકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ફિલ્મને U/A સર્ટિફિકેટ આપ્યું છે અને મોટાભાગના ઈન્ટીમેન્ટ સીન્સ પર કાતર ચલાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ