એક્શન / કોરોના સંકટમાં આ IRS અધિકારીઓએ કર્યું એવું કે 3 સિનિયર અધિકારીઓ રાતોરાત પદભ્રષ્ટ

CBDT takes action against three IRS officers for controversial tax report

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ત્રણ IRS અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમની ઉપર આક્ષેપ છે કે તેમણે કોરોના વાયરસ મહામારીને કાબૂમાં રાખવા માટે કેવા પગલા ભરવા જોઈએ એવા સૂચનો લખેલો એક દસ્તાવેજ જાહેર કરી દીધો હતો જે વાંચીને લોકોમાં અફરાતફરી અને તણાવનો માહોલ ઉભો થયો હતો. આ અહેવાલમાં અમીરો ઉપર ટેક્સ વધારીને સુપરરીચ ટેક્સ નાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ