ટેક્સ / હવે ITR-TDSમાં સામન્ય ભૂલો પર નહીં થાય મોટી કાર્યવાહી

cbdt sets 25 lakh rupees and 60 day limits for tds cases

સીબીડીટીએ કહ્યું છે કે 25 લાખ રૂપિયા સુધી ટીડીએલ એટલે સ્ત્રોત પર ટેક્સના કાપને સરકારી ખજાનામાં જમા કરાવવામાં જો 60 દિવસ મોડું થશે તો સત્તાવાર ધારામાં કાર્યવાહી કરવામાં આવશે નહીં. ટેક્સથી જોડાયેલા કેસની સંખ્યા ઘટાડવાના હેતુથી તાજેતરમાં આવા નિર્ણય કરવામા આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ