એલર્ટ / જો બેંકમાં FD કરાવી હોય તો તમારા માટે છે કામના સમાચાર, જૂન સુધી ભરી દેજો આ ફોર્મ, નહીંતર થશે મોટું નુકસાન

CBDT issues new notification for Fixed depositors to fill and submit Form 15H and 15G by June 30

CBDTએ હાલમાં જ એફડી કરાવતા લોકો માટે એક નવું નોટિફિકેશન જારી કર્યું છે. જે હેઠળ ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા જમા કરતા લોકોએ 30 જૂન પહેલાં 15G અને 15H ફોર્મ જમા કરવું પડશે. નહીંતર થશે નુકસાન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ