જાહેરાત / ખાસ કિસ્સામાં આ તારીખ સુધીમાં ભરી શકો છો ઇન્કમ ટેક્સ રીટર્ન, CBDTએ આપી જાણકારી

CBDT extends ITR filing deadline to October 31

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ એવી જાહેરાત કરી છે કે કેટલાક કિસ્સામાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઓક્ટોબર કરવામાં આવી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે ખાસ કરીને ઓડિટ રિપોર્ટની જરૂરિયાતવાળા સ્પેશિયલ કિસ્સામાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ એક મહિનો વધારીને ૩૧ ઓક્ટોબર કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ