જાહેરાત / ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદ્દત વધી, માત્ર આ લોકોને મળશે રાહત

CBDT Extends ITR Filing Deadline for Audit Cases Till  31st oct

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ ઑડિટ રિપોર્ટની જરૂરિયાત વાળા વિશેષ મામલાઓને લઇને ઇન્કમ ટેક્સ (ITR) જમા કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે. પહેલા આ માટે અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. સીબીડીટીએ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ દ્વારા ડેડલાઇન વધારવા માટે જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ