ચેતવણી / સાવધાન! આ એપ્સ નાખી હોય તો તાત્કાલિક કાઢી નાખો! કરોડો યુઝર્સની જાસૂસી કરી રહ્યા છે હેકર્સ 

Caution! If these apps are installed, delete them immediately! Hackers are spying on millions of users

સ્માર્ટ ફોન યુઝર્સની જાસૂસીની મોટી ઘટના સામે આવી છે, જેમાં આઇફોનની સાથે જ એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન યુઝર્સનો ડેટા ચોરી થઇ રહ્યો છે. આ ડેટા ચોરીમાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને મોબાઇલ એડ બ્લોકિંગ એપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિસર્ચરે આવી 20 એપ્સની ઓળખ કરી છે. યુઝર્સની જાસૂસી કરનારી આ એપ્સને સેન્સર ટાવરે ડેવલપ કરી છે. સ્માર્ટ ફોનમાં તે કોઇ પણ સામાન્ય એપની જેમ કામ કરતાં જોવા મળે છે, પરંતુ તે સ્માર્ટ ફોનની એક્ટિવિટી પર નજર રાખે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ