હેલ્થ / સર્વાઈકલ સ્પૉન્ડિલૉસિસની શરૂઆતમાં જ સાવધાન થઇ જાઓ નહીંતર પસ્તાશો

Caution at the onset of cervical spondylosis

એક જ પોઝિશનમાં કમર, ગરદન અને હાથના સ્નાયુઓને તાણમાં રાખીને લાંબો સમય કામ કરવાનું થાય છે? કસરતના નામે ખાસ કશું જ કરતા નથી? વારેઘડીએ હાથમાં ખાલી ચડી જાય છે? ગરદન કે હાથ અવારનવાર જકડાઈ જાય છે? તો તમારે તમારી ગરદન અને કમરની વિશેષ કાળજી રાખવી શરૂ કરી દેવી જોઈએ, કેમ કે આ લક્ષણો તમને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ ભણી દોરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ