ઉપાયો / મોમાં વારંવાર ચાંદા પડી જતા હોય તો ચિંતા ન કરતા, આ ઘરગથ્થુ ઈલાજથી મળશે છુટકારો

causes symptoms and prevention of mouth ulcers

ઘણાં લોકોને ગરમીના કારણે અથવા કબજીયાત રહેવાને કારણે મોઢામાં ચાંદા કે ચાંદી પડે છે, ઘણી વખત પાન-મસાલા ખાનારને પણ મોઢામાં ચાંદી કે ફોલ્લી થવાની સમસ્યા રહે છે. મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય છે. જેથી આજે અમે તમને મોઢામાં થતાં ચાંદાનો કાયમી ઘરેલૂ ઈલાજ જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ