Health Tips / આ વસ્તુનું સેવન કરવાથી પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં થાય છે વધારો

Causes Of Male Infertility Use Of Omega

આપણા જીવનમાં તણાવનું સ્તર સતત વધી રહ્યું છે. જેનો હાનિકારક પ્રભાવ આપણી પ્રજનન ક્ષમતા પર પણ પડે છે. તેના કારણે કેટલીક મહિલાઓને ગર્ભ ન ધારણ કરી શકવાની સમસ્યા હોય છે તો કેટલાક પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટી જતાં હોય છે. તેના કારણે તેઓ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાં આવી ઘટના ન બને તેના માટે શું કરવું જોઇએ તે જાણી લેવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ