ફાયદાકારક / નાકમાં ખંજવાળ, પાણી વહેવું, નાક બંધ થવું, ખાંસી છે એલર્જીના લક્ષણો, ઘરગથ્થુ ઉપાયથી મટાડો આ સમસ્યા

Causes and Home Remedies Of Allergy problem

એલર્જી એ શરીરને તંદુરસ્ત રાખતી ઈમ્યૂન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. ઘણાં એવા લોકો છે જે કોઇને કોઇ પ્રકારની એલર્જીનો શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓને સામાન્ય રીતે એલર્જિક તરીકે ઓળખવામાં આવે છે. આપણી આસપાસ વાતાવરણમાં રહેલા એલર્જન કે જે ટ્રીગર્સ બનીને આપણા શરીરની એલર્જી સિસ્ટમને ઉત્તેજિત કરે છે. જેના કારણે શ્વાસનળી પર સોજો, નાકમાં સોજો અથવા તો ચામડીના રોગો થાય છે. એલર્જન આપણા શરીરમાં કોઇ પણ રીતે આવી શકે છે. ચાલો જાણીએ આનાથી બચવા શું કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ