માઈકલ નસીરનો કેચ / બાઉન્ડ્રીથી 3 મીટર દૂર કેચ....તો પણ OUT! ક્રિકેટ જગતમાં કેમ બન્યો ચર્ચાનો વિષય

Caught 3 meters from the boundary....still OUT! Why has cricket become a topic of discussion in the world?

ક્રિકેટમાં કેચનો શું નિયમ છે અને તે યોગ્ય છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. BBL માં માઈકલ નસીરના કેચ બાદ દરેક લોકો આશ્ચર્યચકિત છે અને નવી દલીલો આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ