અમરેલી / નાગેશ્રી ગામની નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં 2 ગાય તણાઇ, વીડિયો વાયરલ

અમરેલીના જાફરાબાદ તાલુકાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો નાગેશ્રી ગામની નદીનો છે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં 2 ગાય તણાઇ ગઇ. જો કે બાદમાં ગાયનો બચાવ થયો હતો. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ