રાજકોટ / ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા પશુ, જુઓ વીડિયો

રાજકોટમાં પાણીના વહેણમાં 2 પશુનો તણાતો વીડિયો સામે આવ્યો છે. મવડી વિસ્તારમાં પશુઓ તણાયા હોવાનો વીડિયો છે. મવડીથી પાળ ગામ પાસેના કોઝ-વેમાં પશુ તણાયા છે. કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધારે હોવાથી પશુઓ તણાયા છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ