મહારાષ્ટ્ર / જોતજોતામાં જ 4 ગાયો પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ, VIDEO જોઇ આવી જશે આંસુ

Cattle stranded while crossing a bridge on the overflowing surya river

મહારાષ્ટ્રમાં (Maharashtra) મુંબઇ, ઠાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. પાલઘરમાં (Palghar) સૂર્ય નદીનું પાણી તોફાને ચડ્યું છે. આ વરસાદમાં ઠાણેથી એકનું મોત થયાના પણ સમાચાર સામે આવ્યાં છે. ત્યારે ત્યાનો એક હૃદયદ્વાવક વીડિયો પણ સામે આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ