કાર્યવાહી / ગુજરાતમાં પહેલીવાર ધમકી આપવા બદલ પશુ માલિકને 2 વર્ષની સજા, સેનેટરી ઈન્સ્પેક્ટરને આપી હતી ધમકી

Cattle owner sentenced to 2 years for threatening sanitary inspector

સેસન્સ કોર્ટમાં સેનિટરી ઇન્સ્પેક્ટરને મારી નાખવાની ધમકી આપ્યાનુ પુરવાર થતા કોર્ટે પશુ માલિકને ધમકી આપવા બદલ કડક સજા ફટકારી

બ્રેકિંગ ન્યૂઝ