Friday, December 06, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જળસંકટ / ગીર પંથકનાં નેસડા બન્યાં સૂના, ભર ઉનાળે માલધારીઓ કરી રહ્યાં છે હિજરત

Cattle breeders are migrating in Gir panthak

ઉનાળો પોતાનાં આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. ત્યારે ગીર પંથકમાં વસતા માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસ ચારાની તંગીનાં કારણે ધારીનાં જંગલમાં વસતા નેસડાવાસીઓએ હિજરત કરવાની ફરજ પડી છે. જેનાં કારણે ગીરનાં નેસડામાં સૂનકાર ભાસી રહ્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ