વડોદરા / KFC રેસ્ટોરન્ટમાં બર્ગરમાંથી નીકળી આ ચીજ, જોનારા થઈ ગયા દંગ

Caterpillar in burger vadodara Gujarat

વડોદરામાં KFCની ગંભીર બેદરકારી સામે આવી છે. સેન્ટ્રલ મોલ ખાતે KFC સેન્ટરના બર્ગરમાં ઈયળ નીકળી હતી. બર્ગરમાંથી ઈયળ નિકળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. આ ઈયળ નિકળવાના મામલે KFCના સ્ટાફના દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ