મહામારી / મૈં ટીકા લગવા કે ચલી જાઉંગી, તુમ દેખતે રહિયો... ટ્રકોની પાછળ લખાયેલા સૂત્રો વાંચશો તો જરુરથી લેશો વેક્સિન

Catchy slogans on vehicles urge people to get vaccinated

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા ટ્રક, ટ્રેક્ટર અને બીજા વાહનો પર સૂત્રો લખવામાં આવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ