વિધાનસભા પેટાચૂંટણી / બાયડ બેઠક પર કોણ બાજી મારશે? જાણો જ્ઞાતિ સમીકરણોમાં કોનો દબદબો

Caste equations on Bayad seat by election gujarat

2 લાખ 31 હજાર મતદારો ધરાવતી બાયડ વિધાનસભા બેઠકની આખરે પેટાચૂંટણી જાહેર થઈ છે. 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જીત્યા હતા. 2019માં ધવલસિંહ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડતા 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ બાજી મારશે? કઇ જ્ઞાતિનો છે દબદબો?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ