માંગણી / દેશમાં જાતિગત વસ્તીગણતરી પર PM મોદીના મનમાં શું? નીતિશ કુમારે આપ્યો જવાબ

caste census bihar cm nitish kumar and tejashwi yadav met pm modi today

જાતિગત વસ્તી ગણતરી કરવાની માંગ મુદ્દે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારના નેતૃત્વમાં રાજ્યની 10 પાર્ટીઓના 11 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. 11 સભ્યોના પ્રતિનિધિમંડળે મોદી સાથે PMOમાં બેઠક કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ