ખળભળાટ / ચૂંટણી પહેલા આ રાજ્યોમાંથી 4 કરોડની ચલણી નોટો ઝડપાતા ચકચાર

Cash Over Rs 4 Crore Seized By Income Tax Dept In Karnataka And Goa

લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન આગામી 23 તારીખે યોજાવાનું છે ત્યારે મતદાન પહેલા આવકવેરા વિભાગે આજરોજ કર્ણાટક અને ગોવામાંથી આશરે 4 કરોડ રૂપિયાની નોટો ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ