ગજબ / આને કે'વાય કિસ્મત: ભંગારમાં ખરીદી જૂની ATM મશીન, અંદરથી નીકળ્યા એટલા રૂપિયા કે થઈ ગયા માલામાલ 

cash found in old ATM machine

લોકો બેન્કમાં લાઇનથી બચવા માટે ATMથી પૈસા ઉપાડવાનું પસંદ કરે છે. હાલમાં જ એક વ્યક્તિએ ભંગારમાંથી ATM ખરીદ્યું હતું અને લોટરી લાગી ગઇ હતી. તેની અંદરથી એટલા રૂપિયા નીકળ્યા કે કિસ્મત બદલાઇ ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ