રાજનીતિ / જમાતીઓ સામે કેસ, પરંતુ નમસ્તે ટ્રમ્પ કરનારાઓનું શું? પૂર્વ કેન્દ્રિય મંત્રીના પ્રહાર

Cases against tablighi what about namaste trump yashwant sinha

દેશમાં વધતા કોરોના વાયરસના વધતા કેસને લઇને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. યશવંત સિંહાએ ગુજરાતના અમદાવાદમાં થયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આયોજન પર પણ સવાલ ઉઠાવ્યાં છે. યશવંત સિંહાએ ટવિટ કરીને લખ્યું છે કે કોરોના સંક્રમણ ફેલાવાને લઇને તબલીગી જમાત પર કેસ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યાં છે. કદાચ આ સાચુ પણ હોય પરંતુ પેલા લોકોનું શું જેઓએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કરાવ્યું જેના કારણે કોરોના સંક્રમણના કેસો વધી ગયા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ