Ek Vaat Kau / Case Study:શું RBIના ડિજીટલ રુપિયાના આગમન થી UPI નકામું થઇ જશે? | Ek Vaat kau

ભારતમાં હવે લોકો પોકેટ વોલેટમાં નહીં પણ પેમેન્ટ વોલેટમાં પૈસા લઈ જશે. તે માટે 1 ડિસેમ્બરથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રિટેલ ડિજીટલ રૂપિયાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો છે. અત્યારે આપણે કોઈપણ દુકાન પર તમામ પ્રકારના ઈ-વોલેટ્સમાંથી UPI નો ઉપયોગ કરીને ચુકવણી કરીએ છીએ. પરંતુ તેને ડિજિટલ કરન્સી કહી શકાય નહીં, કારણ કે UPI દ્વારા ટ્રાન્સફર કરાયેલા નાણાં માત્ર ભૌતિક ચલણ દ્વારા જ ચાલે છે. આનો અર્થ એ છે કે UPI ચુકવણી માટે વપરાતી ચલણ વર્તમાન ભૌતિક ચલણની સમકક્ષ છે. ડિજિટલ રૂપિયો પોતે જ અંતર્ગત ચુકવણી છે. જાણો તમામ વિગત EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ