બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / વિશ્વ / case registered against twitter by delhi police for not removing child sexual abuse content

વિવાદ / ટ્વિટરે તો હદ કરી, ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને આ કામ કરવાનો આરોપ, ત્રણ રાજ્યોમાં ફરિયાદ

Hiralal

Last Updated: 07:28 PM, 29 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય બાળ સુરક્ષા બાળકો સંબંધિત અશ્લીલ સામગ્રી ન હટાવવાના આરોપમાં ટ્વિટરની સામે પંચે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  • ટ્વિટર ઈન્ડીયાની મુશ્કેલી વધી
  • હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ
  • ચાઈલ્ડ પોર્નોગ્રાફીની સામગ્રી ન હટાવવાનો આરોપ
  • દેશનો ખોટો નકશો દર્શાવવા બદલ ટ્વિટરની સામે ફરિયાદ 


રાષ્ટ્રીય બાળ સુરક્ષા પંચના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ આરોપ લગાવ્યો હતો કે ટ્વિટરની વેબસાઈટ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીની સામગ્રીની લિંક જોવા મળી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ટ્વિટરને આ અંગે સમન પણ મોકલાયું હતું, જવાબમાં ટ્વિટરે ખોટી જાણકારી આપી છે. પંચં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની સામગ્રી ન હટાવવાનો આરોપસર ટ્વિટરની સામે ફરિયાદ નોંધાવી છે. 

મધ્યપ્રદેશ-યુપીમાં ટ્વિટર ઈન્ડીયાના એમડી મનીષ માહેશ્વરીની સામે કેસ દાખલ 

દેશના નવા આઈટી કાયદા ન માનવો પર મક્કમ ટ્વિટરની ઘેરાબંધી થઈ ગઈ છે. દેશનો ખોટો નકશો દેખાડવાના મામલે પણ મધ્યપ્રદેશ પોલીસે ટ્વિટર ઈન્ડીયાના એમડી મનીષ માહેશ્વરીની સામે આઈટી એક્ટની કલમ 505 હેઠળ કેસ દાખલ કરી દીધો છે. યુપીના બુલંદશહેરમાં પણ માહેશ્વરીની સામે કેસ દાખલ કરાયો છે. 

ટ્વિટરે ભારતનો ખોટો નકશો દર્શાવ્યો હતો 
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ફરી એકવાર ભારતને ખોટી રાહ ચીંધી છે. પોતાની વેબસાઇટ પર ટ્વિટરે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને અલગ અલગ દેશ બતાવ્યો છે. એટલે કે તેમણે ભારતનો ખોટો નકશો બતાવ્યો છે. સરકારી માહિતી મુજબ આ માહિતીને લઈને ટ્વિટર પર એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પેહલા પણ સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહની જગ્યાએ જમ્મુ કાશ્મીરના ભાગમાં બતાવતા ટ્વિટરને નોટિસ આપી હતી. 

યુપી પોલીસે માહેશ્વરની સમન મોકલીને હાજર થવાનુ જણાવ્યું
ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડીયાના એમડી માહેશ્વરીને 17 જુનના રોજ સમન મોકલીને 7 દિવસની અંદર હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ કેસ મુસ્લિમ શખ્સની મારઝૂડ તથા અભદ્રતા સાથે જોડાયેલો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ માહેશ્વરી સહિત 9 લોકોની સામે ફરિયાદ દાખલ થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ