અમદાવાદ / નેટ બેન્કિંગ ન ચાલતાં કંટાળેલા ગ્રાહકે બેન્કની ઓફિસથી એવી વસ્તુ ઘરે લાવ્યો કે, પોલીસની મદદ લેવી પડી

case reached the police station after the account holder picked up the CPU from the Bank of Baroda branch ahmedabad

શહેરના મકરબા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાંચમાંથી ખાતાધારક સીપીયુ ઉઠાવીને જતા રહેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. વાસણા ખાતે રહેતા અને મકરબા વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે નોકરી કરતા વિનિતભાઈ ગુરદત્તાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ખાતાધારક સુજય શાહ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ